February 12, 2020Praful PatelLeave a Comment on સાંજ ઢળશે! સાંજ ઢળશે! હરિ! સાંજ ઢળશે!ફરી સાંજ ઢળશે!કદી આંખ વચ્ચે,ઠરી સાંજ ઢળશે!ગમે તેમ પણ આ,નરી સાંજ ઢળશે!પીંછા જેમ હળવું,ખરી સાંજ ઢળશે!ભૂલાયેલ વાતો,સ્મરી સાંજ ઢળશે!ક્ષણોની નદીને,તરી સાંજ ઢળશે!પછી એક સાંજે,ખરી સાંજ ઢળશે!– હર્ષા દવે Share this:TwitterFacebookLike this:Like Loading...