આપણામાંથી કોઈપણ વ્યક્તિ એ સ્વીકારતી નથી કે , આપણે ભયને કારણે પાછા હટીએ છીએ. જો આપણે ભયને કારણે જ પાછા હટતા હોઈએ તો પણ આપણે કોઈ બીજું કારણ શોધી આપણી પીછેહઠ ને ન્યાયોચિત ઠરાવીએ છીએ.આપણે કોઈ બીજાં કારણો શોધી લઈએ છીએ.

આપણે જિંદગીભર આજ કરીએ છીએ.આપણને જે સારું લાગે છે એ સાચું હોય છે એટલે આપણને સાચું લાગે છે? સો માંથી નવ્વાણું કિસ્સામાં, આપણે જે કરવું હોય તેને આપણે યોગ્ય ઠરાવીએ છીએ.આપણે બેઈમાની ને પણ યોગ્ય ઠરાવી એ છીએ. આપણે જે કરવું છે,એ પ્રથમ છે અને આપણો તર્ક,એ કરવા માટેનો માત્ર સહારો બની રહે છે.

કર્મયોગ પુસ્તક ( ઓશો )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website at WordPress.com
Get started
%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close